બોટાદ: પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરનાર યુવક સામે ફરિયાદ
Botad, Botad | Nov 22, 2026 બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એફએસએલ તપાસ માટે મોબાઈલ કબજે કરવાની કાર્યવાહી દરમિયાન પત્રકાર તરીકે ઓળખ આપી પોલીસ સાથે બોલાચાલી અને ધમકી આપનાર યુવક સામે સરકારી કામગીરીમાં રૂકાવટની ફરિયાદ નોંધાઈ છે.