બોટાદ: નવોદય વિદ્યાલય નજીક ડમ્પિંગ સાઇટનો ધુમાડો, વાલીઓએ બાળકોને ઘરે બોલાવ્યા
Botad, Botad | Nov 22, 2026 બોટાદની જવાહર નવોદય વિદ્યાલયની બાજુમાં આવેલી ડમ્પિંગ સાઇટમાંથી નીકળતા ધુમાડાને કારણે શાળા ખાલી કરી દેવામાં આવી છે. યુવરાજસિંહ જાડેજાએ GPCBના નિયમો ટાંકીને તંત્રને સવાલ કર્યો છે કે શાળાની બાજુમાં ડમ્પિંગ સાઇટને મંજૂરી કેવી રીતે મળી?