બોટાદ: ડૉ. દશરથજી ઠાકોરની રાષ્ટ્રીય ઓબીસી મોરચાના મંત્રી તરીકે નિમણૂક
Botad, Botad | Nov 22, 2026 પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને બોટાદ જિલ્લાના પ્રભારી ડૉ. દશરથજી ઠાકોરને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય ઓબીસી મોરચાના મંત્રી તરીકેની નવી જવાબદારી સોંપવામાં આવી છે. તેમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.