દેત્રોજ રામપુરા: રામોલમાં સગીરાનો પીછો કરી છેડતી કરનાર આરોપી વિધર્મીની કરાઈ ધરપકડ
આજે ગુરુવારે સાંજે ૬ વાગ્યાની આસપાસ રામોલમાં સગીરાની છેડતી કેસમાં પોલીસ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતુ કે આરોપીની હરકતોથી કંટાળી પોલીસમાં જાણ કરી હતી.જેમાં આરોપીની ઓળખ આપી ધરપકડ કરવામાં આવી છે.આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.