હાલોલ: હાલોલ ખાતે ઔદ્યોગિક મિટિંગ યોજાઈ,15મો ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીયલ ફેર અંગે ઉદ્યોગકારોને માર્ગદર્શન અપાયું
હાલોલ ખાતે લઘુ ઉદ્યોગ ભારતી હાલોલ;મસવાડ GIDC તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC), ગોધરાના સંયુક્ત ઉપક્રમે એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક માહિતી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું