સિહોર: બંધ મકાનને નિશાન બનાવી રૂ. 1 લાખથી વધુની ચોરી, તસ્કરો ફરાર. સિહોર રામનગર ની ઘટના
બંધ મકાનને નિશાન બનાવી રૂ. 1 લાખથી વધુની ચોરી, તસ્કરો ફરાર.સિહોરના રામનગર પ્લોટ વિસ્તારમાં ગત મોડી રાત્રે ચોરીની મોટી ઘટના સામે આવી.વિજયભાઈ પરસોત્તમભાઈ મેર પોતાના પરિવાર સાથે માતાજીના મંદિરે દર્શનાર્થે ગયા હતા. ઘરને તાળું મારેલું જોઈ તસ્કર ટોળકીએ રેકી કરી મોડી રાત્રે ગુનાને અંજામ આપ્યો.અંદાજે રૂ. 50,000 રોકડ, બે સોનાના પેન્ડલ અને ચાંદીના મંગળસૂત્ર સહિત કુલ રૂ. 1 લાખથી વધુની મિલકતની ચોરી.ચોરી બાદ રસોડામાં રાખેલા ગેસ સિલિન્ડરનો વાલ્વ ખુલ્લો મુકેલ