હાલોલ: હાલોલ APMC ખાતે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર કાર્યરત,પંચમહાલમાં પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેન્દ્રનું લોકાર્પણ
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોને તેમની પેદાશોનું યોગ્ય વળતર મળી રહે તે હેતુથી આજે શનિવારે પંચમહાલ જિલ્લાના હાલોલ APMC ખાતે તાલુકા કક્ષાના ‘પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેન્દ્ર’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.