જૂનાગઢ: ગિરનાર પર્વત પર ભારે પવન ના કારણે ગિરનાર રોપવે વહેલી સવારથી બંધ
ગિરનાર રોપવે વહેલી સવારથી બંધ ,ગિરનાર પર્વત પર ફૂંકાઈ રહ્યો છે ભારે પવન, ભારે પવનમાં રોપવે ચલાવવો મુશ્કેલ, યાત્રિકોની સલામતીને ધ્યાને રાખી લેવાયો નિર્ણય , રોપવે સેવા બંધ, પવનની ગતિ સામાન્ય થયા બાદ રોપવે કરવામાં આવશે ફરી કાર્યરત