Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
रेलवे
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
कानपुर
Uttarpradesh
Haryana

જૂનાગઢ: પાજોદ નજીકથી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો , એક શખ્સ ઝડપાયો

બાંટવા પોલીસ સ્ટેશન વિસ્તારના પાજોદ ગામ હાઇવે પરથી ચણાની ગુણીની આડમાં મહારાષ્ટ્ર રાજ્ય ખાતેથી મંગાવવામા આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-૮૮૫ કિ.રૂા.૨,૯૧,૧૫૦/- ના પ્રોહી મુદ્દામાલ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૨૭,૧૩,૫૮૬/- ના મુદ્દામાલ સાથે અજીમ વલીમહમદ જોખીયા ને પકડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ

MORE NEWS