Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Uttar_pradesh
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Haryana
Uttarpradesh

જૂનાગઢ: શિવરાત્રી મેળામાં અનક્ષેત્રમાં અંદાજે 50 કરોડનો માલ વપરાયાનો અંદાજ, દાણાપીઠ મર્ચન્ટ એસોસિએશનના નીતિશભાઇ એ આપ્યું નિવેદન

જુનાગઢ મહાશિવરાત્રીના મેળામાં અન્નક્ષેત્ર ને લીધે અનાજ કરિયાણા અને જથ્થાબંધ ચીજ વસ્તુઓના વેપારીઓને પણ ફાયદો થયો છે.અનક્ષેત્રોમાં અંદાજે 50 કરોડનો માલ વપરાયો હોવાનો અંદાજ લગાવ્યો છે.દાણાપીઠ મર્ચન્ટ એસોસિએશનના નિતેશભાઈ સાગલાણીએ કહ્યું કે જુનાગઢમાંથી શાકભાજી અને તત્કાલ વપરાશની ચીજ વસ્તુઓ ઉપરાંત અન્ય શહેરોમાંથી પણ માલ સામાન આવતા પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે રોજગારી મળી છે.
જૂનાગઢ: શિવરાત્રી મેળામાં અનક્ષેત્રમાં અંદાજે 50 કરોડનો માલ વપરાયાનો અંદાજ, દાણાપીઠ મર્ચન્ટ એસોસિએશનના નીતિશભાઇ એ આપ્યું નિવેદન - Junagadh City News