Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

જૂનાગઢ: આઝાદ ચોક ખાતે ભાજપ યુવા મોરચાનો હલ્લાબોલ, રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી નોંધાવ્યો ઉગ્ર વિરોધ

દિલ્હીમાં યોજાયેલ AI સમિટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આઝાદ ચોક ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી પૂતળાનું દહન કર્યું હતું ..ભારતીય જનતા યુવા મોરચા જુનાગઢ મહાનગર દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભાજપના પદાધિકારીઓના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ દેશની છબી ખરડાય તેવા નિવેદનો કર્યા છે, જેને ભાજપ ક્યારેય સાંખી લેશે નહીં.
જૂનાગઢ: આઝાદ ચોક ખાતે ભાજપ યુવા મોરચાનો હલ્લાબોલ, રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી નોંધાવ્યો ઉગ્ર વિરોધ - Junagadh City News