Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

જૂનાગઢ: જોષીપરા-ખામધ્રોળમાં અશાંતધારો લાગુ,SDM ચરણસિંહ ગોહિલ અશાંતધારા વિશે વિસ્તૃત માહિતી આપી

જૂનાગઢના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે લાંબા સમયથી જે માંગણીઓ થઈ રહી હતી તેને ધ્યાને રાખીને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વિસ્તૃત સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેના આધારે જે વિસ્તારોમાં અજંપાભરી સ્થિતિ કે ભયનો માહોલ હોવાની શક્યતા હતી, તેની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલવામાં આવી હતી. સરકારની મંજૂરી બાદ હવે મિલકતની ફેરબદલીની પ્રક્રિયા સંપૂર્ણપણે વહીવટી તંત્રની દેખરેખ હેઠળ આવી ગઈ છે.