રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે “ખેલો ઈન્ડિયા સંવાદ – ખેલ કી બાત PM મોદી કે સાથ” કાર્યક્રમનું સફળ આયોજન
દાહોદ, 27 ઓગસ્ટ 2026:
યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર, માય ભારત (MY Bharat), નેશનલ સર્વિસ સ્કીમ (NSS), સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) તથા નવજીવન સાયન્સ કોલેજ, દાહોદના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે “ખેલો ઈન્ડિયા સંવાદ – ખેલ કી બાત PM મોદી કે સાથ” કાર્યક્રમનું ભવ્ય આયોજન નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ ખાતે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે લોક લાડીલા સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર સાહેબ તથા ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા યુવા અધિકારી કુમારી સ્નેહા પ્રજાપત, નવજીવન સાયન્સ કોલેજના આચાર્ય શ્રી ડો.ગૌરાંગ ખરાદી, યુથ આઈકોન કુમારી રાજવી કડિયા, વિવિધ સ્પોર્ટ્સ કોચ, રાષ્ટ્રીય કક્ષાના રમતવીરો, એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડો.શ્રેયસ પટેલ, શ્રી નીલ પટેલ અને ડો.વિનય પટેલ તેમજ મોટી સ�
Dohad, Dahod | Aug 27, 2026