દાહોદ જીલ્લો કાયમી દુષ્કાળગ્રસ્ત યાદીમાં કેમ નથી!
#AamAadmiParty
#AAP
#AapGujarat
#AapParty
#isudangadhavi
એના 3 કારણ જણાવે છે- સરકારી ફોર્મ્યુલા અને કેટેગરી:
*1. સરકારની વ્યાખ્યા જ અલગ છે:*
કાયમી દુષ્કાળગ્રસ્ત (DPAP) ગણવા માટે સરકાર 3 વસ્તુ જુએ છે
- સરેરાશ વરસાદ 750 mm થી ઓછો
- 30% થી ઓછી ખેતીમાં સિંચાઈની સુવિધા
- જંગલ વિનાશ અને જમીનનું ધોવાણ
દાહોદનો કાગળ પરનો સરેરાશ વરસાદ *780 mm* છે. એટલે એ 750 ના આંકડા કરતા થોડો ઉપર નીકળી જાય છે. એટલે ફોર્મ્યુલા મુજબ તે "ભેજ વાળો" ગણાઈ જાય છે, પણ ખરેખર ભેજ વાળો હોતો નથી
સરકાર ભૂલી જાય છે કે દાહોદનો 780 mm વરસાદ 2 મહિનામાં જ પડી જાય છે અને ડુંગરાળ, પથરાળ જમીન હોવાથી પાણી વહી જાય છે, જમીનમાં ઉતરતું જ નથી. ખેતી તો 100% ચોમાસા પર જ છે.
*2. દાહોદને બીજા લેબલમાં નાખી દીધો:*
1997 માં દાહોદ જિલ્લો બન્યો ત્યારે તેને દુષ્કાળ નહિ પણ *"આદિવાસી અને વનબંધુ કલ્યાણ"* જિલ્લા તરીકે ગણ્યો. સરકાર કહે છે કે દાહોદને દુષ્કાળ નહિ પણ ગરીબી, શિક્ષણ, કુપોષણના કારણે સહાય જોઈએ છે. એટલે ત્યાં DPAP ની જગ્યાએ
Dohad, Dahod | Aug 27, 2026