લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી અને એબિલિટી દ્વારા અંધશાળા માં રક્ષાબંધન ની ઉજવણી
લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 એફ વન રિજિયન છ અને ઝોન ટુ માં આવેલી લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી અને એબિલિટી દ્વારા ભાઈ બહેનને પવિત્ર પ્રેમનો તહેવાર અને ભારતીય સંસ્કૃતિનું ગૌરવ રક્ષાબંધનની ઉજવણી શ્રીમતી એમ બી જૈન અંધશાળા છાપરી ખાતે લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી પ્રમુખ લાયન કમલેશ લીમ્બાચીયા ના અધ્યક્ષ સ્થાને ખાતે ઉજવણી કરવામાં આવી. અંધશાળાના બાળકો દ્વારા પ્રાર્થના અને રક્ષાબંધન ના ગીતો દ્વારા રક્ષાબંધનની ખૂબ ઉત્સાહ પૂર્વ ઉજવણી કરવામાં. અંધ બહેનો દ્વારા કુમકુમ તિલક કરી અંધ ભાઈઓના હાથમાં રક્ષા સુત્ર બાંધી મીઠાઈ દ્વારા મોઢું મીઠું કરવામાં આવ્યું. અધ્યક્ષ લાયન કમલેશ લીમ્બાચીયા ઉદબોધનમાં જણાવ્યું કે આજના સમયમાં રાખડી ફક્ત લોહીના સંબંધ પૂરતી નથી પરંતુ તે પ્રેમ ,વિશ્વાસ અને જવાબદારીનું પ્રતિક છે .સમગ્ર સફળ કાર્યક્રમ સંચાલન એનેબી ના મંત્રી અને લાય
Dohad, Dahod | Aug 27, 2026