Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Uttarakhand
सम्मान
Crimenews

મજુરા: વેસુની ડો. હેત્વીએ તૈયાર કરી રામ - સીતાની અદ્ભુત અને અલૌકિક રંગોળી,કલાની સાથે સાથે ભક્તિનો સમન્વય

Majura, Surat | Nov 1, 2025
એક એવી રંગોળી જેમાં રામ-સીતાનું અલૌકિક ચિત્ર બનાવીને ડો હેત્વી પટેલે ભક્તિ અને કલાનો અદ્ભુત સમન્વય નું સર્જન કર્યું.દિવાળીના પર્વ થી દેવ દિવાળી સુધી ઘર આંગણે રંગોળી બનાવવાની પરંપરા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સદીઓથી ચાલી આવે છે. પરંતુ સુરત ના ડો હેત્વી પટેલ એ આ પરંપરાને પોતાની કલા અને સમર્પણથી એક નવા જ સ્તરે પહોંચાડી છે. ડો હેત્વી પટેલએ આ ભગવાન રામ અને સીતામાતા ની એવી આબેહૂબ રંગોળી તૈયાર કરી છે, જેને જોતાં જ સાક્ષાત પ્રભુના દર્શન થયાનો અનુભવ થાય છે.

MORE NEWS

મજુરા: વેસુની ડો. હેત્વીએ તૈયાર કરી રામ - સીતાની અદ્ભુત અને અલૌકિક રંગોળી,કલાની સાથે સાથે ભક્તિનો સમન્વય - Majura News