મજુરા: શહેરમાં રિંગરોડ ખાતે આવેલ જય શ્રી રામ ટેક્સટાઇલ માર્કેટમાં આગનો બનાવ સામે આવ્યો
Majura, Surat | Feb 24, 2026 રીંગરોડ ખાતે આવેલા જય શ્રી રામ માર્કેટમાં આગનો બનાવ,આગ લાગતા 10 થી વધુ ફાયર ની ગાડીઓ ઘટના સ્થળે,આગ લાગવાનું કારણ અકબંધ,આગના પગલે માર્કેટમાં અફરાતફરી સર્જાય..