આંકલાવ: આંકલાવના બામણગામમાં 12 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ
Anklav, Anand | Nov 9, 2026 આંકલાવના બામણગામમાંથી 12 ફૂટ લાંબા અજગરને નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ દ્વારા વન વિભાગની હાજરીમાં સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યો છે. અજગરને સુરક્ષિત સ્થળે છોડી દેવાયો છે.