આંકલાવ: કિંખલોડથી બાળકો સાથે ગુમ થયેલ મહિલાને આકલાવ પોલીસે શોધી કાઢ્યા
Anklav, Anand | Feb 20, 2026 આકલાવના કિંખલોડ વિસ્તારમાંથી ગત દિવસોમાંબાળકો સાથે મહિલા ગુમ થવાનો બનાવ બન્યો હતો. બનાવને લઇ પોલીસને તથા પોલીસે તપાસ હાથ ધરી હતી.અને નાવલી ગામેથી બાળકો સાથે મહિલાને શોધી કાઢ્યા હતા.