Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

આંકલાવ: સરકારી હોસ્પિટલની જિલ્લા કલેકટરે આકસ્મિક મુલાકાત લીધી

Anklav, Anand | Feb 12, 2026
આંકલાવ સરકારી દવાખાનાની જિલ્લા કલેકટરે ઓચિંતી મુલાકાત લીધી હતી.સવારના સમયે જિલ્લા કલેકટરે ઓચિંતી મુલાકાત લીધી હતી.જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીની ઓચિંતી મુલાકાતથી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો.કલેક્ટરે સિવિલ હોસ્પિટલની સુવિધા અને કામગીરી નું નિરીકક્ષણ કર્યું હતું.