આંકલાવ: આંકલાવ તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા યોજાઈ
Anklav, Anand | Feb 18, 2026 આંકલાવ તાલુકા પંચાયત કચેરી ખાતે મંગળવારના રોજ સામાન્ય સભ્ય યોજાઈ હતી. તાલુકાના વિકાસલક્ષી કામો અને નાણાકીય આયોજન પર ભાર મુકવમાં આવ્યો હતો. તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.