આંકલાવ: અંબાવ બસ સ્ટેન્ડ પાસે મોટરસાયકલે અકસ્માત સર્જતા ગુનો નોંધાયો
Anklav, Anand | Feb 14, 2026 આંકલાવના આસોદર ચોકડીથી આંકલાવ જવાના માર્ગ ઉપર અંબાવું બસ સ્ટેન્ડ નજીક એક મોટરસાયકલે મહિલાને અકસ્માત સર્જતા ઈજાઓ પહોંચી હતી. આ અંગે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.