આંકલાવ: આંકલાવમા ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર અને તાલુકા પ્રભારીની વર્ણી કરાઈ
Anklav, Anand | Feb 13, 2026 ભારતીય જનતા પાર્ટી દ્વારા શુક્રવારના રોજ વિવિધ તાલુકામાં પ્રભારી અને સહ પ્રભારીની વરણી કરવામાં આવી હતી. જેમાં આંકલાવમાં પણ શહેર અને તાલુકા પ્રભારીની વર્ણી કરવામાં આવી છે.