બાવળા: લોદરિયાલ કેનાલમાં ડૂબેલી 7 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો
*લોદરિયાલ કેનાલમાં ડૂબેલી 7 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો.* બાવળા તાલુકાના લોદરિયાલ ગામ નજીક કેનાલમાં ડૂબી ગયેલી સાત વર્ષની બાળકીનો મૃતદેહ ઢેઢાલ ગામની સીમમાંથી મળી આવ્યો છે. બાળકી ગઈ કાલે અકસ્માતે કેનાલમાં પડી ગઈ હતી.