હાલોલ: હાલોલ ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને તાલુકા ભાજપની અગત્યની બેઠક યોજાઈ
હાલોલ વિધાનસભા ભાજપ કાર્યાલય ખાતે આજે રવિવારે હાલોલ તાલુકા ભાજપની એક મહત્વપૂર્ણ અને અગત્યની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.