Public App Logo
Profile Picture

Mahendra Sinh Atodariya

@mahendrasinh
526167Followers
2Following
કામરેજ: પલસાણા ના બગુમરા ગામ ની હદમા ચપ્પુના ઘા ઝીંકી રોકડ રકમ ની લૂંટ કરનાર આરોપીઓને જિલ્લા પોલીસે ગણતરીના કલાકમા ઝડપી પાડ્યા
માંગરોળ: લીંમોદરા ગામે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં 1208 લાભાર્થીઓએ લાભ લીધો
ઓલપાડ: કોસંબા ગામમાં વધી રહેલા મચ્છરોના ઉપદ્રવ ને અટકાવવા કોંગ્રેસ આગેવાનોએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને રજૂઆત કરી
માંડવી: જુનવાણ ગામના આંગણવાડી કેન્દ્ર ખાતે સાંસદ પ્રભુ વસાવા એ આંગણ મિલન સેવા ઉત્સવમા ઉપસ્થિત રહી બાળકો મહિલાઓને પ્રોત્સાહિત કરી
માંગરોળ: વડ ગ્રુપ ગ્રામ પંચાયતની યોજાયેલી ગ્રામસભામાં ગ્રામજનોએ ઠરાવ બુકની માગણી કરતા સરપંચ તલાટી ગ્રામસભા છોડી ચાલ્યા ગયા,
માંડવી: ઉમરપાડા ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પના રક્તદાતાઓને ધારાસભ્ય ગણપતસિંહ વસાવા એ પ્રમાણપત્રો આપી સન્માનિત કર્યા
માંગરોળ: વાંકલ ગામે ગાંધી જયંતી નિમિત્તે યોજાયેલી ગ્રામસભામાં ગ્રામજનો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરાયા
કામરેજ: બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી જયંતી ની ઉજવણી કરાઈ
કામરેજ: બોરી ગામે ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં સામૂહિક સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ કરાયું
ઓલપાડ: સાયણ ગામેથી ઓલપાડ પોલીસે ₹.૧ લાખથી વધુ ના ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતિય ઈસમને ઝડપી પાડ્યો
માંડવી: ચોખવાડા ગામે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા એ શાળાના મકાનનું ઉદ્ઘાટન કરી ગણિત વિજ્ઞાન પ્રદર્શન નિહાળ્યું
માંગરોળ: જુના કોસંબા ગામે પતિ પત્નીએ ચાર વર્ષ અગાઉ ઘરના ત્રણ સભ્યોની કરેલ હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખી પતિ પત્નીની ધરપકડ કરી
માંગરોળ: જુના કોસંબા ગામે કોરોના કાળ દરમિયાન જમાઈએ સાસુની હત્યા કરી ઘરમાં દફનાવેલી લાશ ના અવશેષો પોલીસ તપાસમાં મળી આવ્યા
ઓલપાડ: દામકા ગામે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમનો 900 થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો
કામરેજ: પો.સ્ટે. ના P.I.રામભાઈ ગોજીયા એ DGP કપ ઓલ ગુજરાત સાઇકલિંગ સ્પર્ધામા પાંચમું સ્થાન પ્રાપ્ત કરી સુરત પોલીસનુ ગૌરવ વધાર્યુ
માંડવી: ઉમરપાડા હરીપુરા ગામની જંગલ જમીન પર ખોટા હકદાવા કરી ઘર્ષણ કરતા સાગબારા ના ખોપી ગામના લોકો વિરુદ્ધ કાર્યવાહી ની માંગ ઉઠી
કામરેજ: લીડીયાત ગામે આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણ ઉત્સવ કાર્યક્રમમા તા.પં. ઉપપ્રમુખ અને આગેવાનો દ્વારા બાળકોને શિક્ષણ કીટ અર્પણ થઈ
માંગરોળ: ઉમરપાડા ના ચોખવાડા ગામે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં 885 લાભાર્થીઓએ લાભ લીધો
ઓલપાડ: ગલુડી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત પોલીસ જવાનોને હેલ્મેટનું વિતરણ કરાયું
માંડવી: મહુવા સુગરની ચૂંટણીમાં માનસિંહ પટેલના નેતૃત્વ વાળી સહકાર પેનલનો દબદબો યથાવત, 10 બેઠકો ઉપર ભવ્ય વિજય
માંગરોળ: તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ના અધ્યક્ષ સ્થાને સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ
કામરેજ: ડુંગરા ગામે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં 825 લાભાર્થીઓએ લાભ લીધો
ઓલપાડ: કલેકટર કચેરી ખાતે કોંગ્રેસ કાર્યકરોએ ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર અને વડાપ્રધાન પર વોટ ચોરીનો આરોપ લગાવી દેખાવો કર્યા
માંડવી: ઉમરપાડા ની જંગલ જમીન માટે સાગબારા ના ખેડૂતો દ્વારા ખોટા હક દાવા કરી કરાતા ઝઘડા બંધ કરવા ઉમરપાડા તાલુકાના લોકોએ માંગ કરી
કામરેજ: નનસાડ ગામે બાઈકની ચોરી કરનાર આરોપીને નવાગામ પાસેથી પોલીસે ઝડપી પાડ્યો