Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

મજુરા: વિધાર્થીઓમાં વધી રહેલા માનસિક તનાવ ને લઈ સુરતમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં નેશનલ ટાસ્ક ફોર્સની રચના, deo નું નિવેદન

Majura, Surat | Dec 2, 2025
વિદ્યાર્થીઓમાં વધી રહેલા માનસિક તનાવ ને લઈ સુરતમાં મોટો નિર્ણય લેવાયો છે.જિલ્લા કલેકટર ની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.કમિટીમાં સુરત કલેકટર,જિલ્લા શિક્ષણ અધિકારી,યુનિવર્સીટીના વીસી અને પોલીસના સભ્યો શામેલ રહેશે.સરકારે વિદ્યાર્થીઓની માનસિક સ્વાસ્થ્ય વિશેની વિગતો મંગાવી છે.બે દિવસમાં સુરતની તમામ શાળાઓને ગૂગલ ફોર્મમાં વિદ્યાર્થીઓની માહિતી અપલોડ કરવા આદેશ અપાયો છે.DEO એ માહિતી આપી હતી.

MORE NEWS

મજુરા: વિધાર્થીઓમાં વધી રહેલા માનસિક તનાવ ને લઈ સુરતમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં નેશનલ ટાસ્ક ફોર્સની રચના, deo નું નિવેદન - Majura News