સિહોર: સિહોરના સણોસરા ખાતે પીજીવીસીએલની કચેરીનો ઘેરાવ. ગ્રામજનો અને ખેડૂતો દ્વારા
શિહોરના સણોસરા ખાતે પીજીવીસીએલની કચેરીઓના ઘેરાવ કરવામાં આવ્યો હતો છેલ્લા ઘણા સમયથી પીજીવીસીએલ દ્વારા પાવર અંગેના ધાંધિયા ઉપરાંત વીજ પુરવઠો પૂરતો ન મળતો હોય ઉપરાંત ખેડૂતોને ખેતરની અંદર પણ અવારનવાર વીજ પુરવઠા માટે મુશ્કેલી પડતી હોય જે અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવતા આજ સુધી નિકાલ ન આવતા અંતે ગ્રામજનો અને ખેડૂતો પીજીવીસીએલની કચેરી પહોંચી રામધૂન ચાલુ કરી અને pgvcl ને બાનમાં લેતા pgvcl દ્વારા હાલના તબક્કે આસપાસના આપવામાં આવ્યું છે