સિહોર: શિહોર પોલીસે જુગારધામ પર દરોડો, 6 જુગારીઓ ઝડપાયા, રૂ. 18,400 નો મુદ્દામાલ જપ્ત
શિહોર સરઢી લાઇન પાસે રોડ ઉપર આવતા બાતમી રોડલકઝરીમાં બેસીને કેટલાક ઇસમો ગંજીપાના પાના વતી પૈસા-પાનાથી તીન પત્તીનો હારજીતનો જુગાર રમતા હોવાની બાતમી મળતા પો.કો. પ્રૃથ્વીરાજસિંહ મોરી તથા પો.કો. ધનશ્યામભાઈ ધુંબ સહિતના સ્ટાફે ત્રાટકીને પેટ્રોલિંગ દરમિયાન રેડ કરતા 6 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે. 6 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે.પોલીસે સ્થળ પરથી ગંજીપાના પાના નંગ-52 કિં. રૂ. 00-00 તથા રોકડા રૂપિયા 18,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.