જૂનાગઢ: ભારતી આશ્રમના લઘુમહંત મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ મળી આવ્યા મામલે ભવનાથ પીઆઈએ આપી માહિતી
જુનાગઢ ભારતી આશ્રમના મહાદેવ ભારતી ગુમ થયાનો મામલો ભવનાથ પીઆઈ દ્વારા પત્રકાર પરિષદ ઇટવા ઘોડી નજીક મહાકાલની જગ્યા પાસેથી મળી આવ્યા હતા બાપુ મહાદેવ ભારતીની હાલત સ્થિર ડી હાઈડ્રેશન થતા બાપુની તબિયત લથડી હતી પી આઈ અલ્પા ડોડિયાની ટીમ ને મળ્યા હતા બાપુ