નખત્રાણા: નખત્રાણા PGVCL સ્ટોરમાં ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીઓ ઝડપાયા, રૂ. ૩ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે
પશ્ચિમ કચ્છના નખત્રાણા ખાતે આવેલા PGVCL સ્ટોરમાં થયેલી ત્રાંબાના વાયર અને હાર્ડવેરની ચોરીના ગુનાનો નખત્રાણા પોલીસે સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે.