Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

સિહોર: શિહોર વિશ્વ હિન્દુ પરિષદ ભવ્ય મશાલ યાત્રા નગરપાલિકાના પ્રમુખ સહિત મશાલ યાત્રામાં જોડાયા

Sihor, Bhavnagar | Aug 14, 2026
વિશ્વ હિન્દુ પરિષદ સિહોર પ્રખંડ દ્વારા આગામી 14 ઓગસ્ટ 2026, શુક્રવારના રોજ ભવ્યાતિભવ્ય મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું . અખંડ ભારતના ગૌરવ અને રાષ્ટ્રીય એકતાના સંદેશસાથેયોજાનારી આ યાત્રા સાંજે 6 કલાકે પાબુજી મહારાજના મંદિરેથી પ્રસ્થાન કરીઅને ઠાકરદ્વારા મંદિર ખાતે પૂર્ણ થઇ.“એક જ સંકલ્પ, એક જ નાદ અખંડ ભારત આપણું ગૌરવ”ના સંદેશ સાથે યોજાનારી આ મશાલ યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો, હિન્દુ સંગઠનોના આગેવાનો તેમજ નગરજનો જોડાય તેવી સંભાવના છે.