Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra

અડાજણ: સુરતના અડાજણમાં પતિએ માથામાં હથોડો મારી પત્નીની ઊંઘમાં જ કરી હત્યા

Adajan, Surat | Feb 28, 2026
સુરત : આનંદલ મહલ રોડ પર આવેલી રેસિડન્સીમાં ભરબપોરે પતિએ ક્રૂર બની પત્નીને ઊંઘમાં જ મોતને ઘાટ ઉતારી દીધી હતી.આનંદ મહલ રોડ પર સન રેસિડન્સીમાં હત્યાની ઘટના બની હતી. અહીં રહેતા દિનેશ પરસોત્તમ પટેલ (૬૪) હાલ નિવૃત્ત જીવન ગુજારે છે. તેઓ પહેલાં સિવિલ એન્જિનિયર તરીકે કામ કરતા હતા. સંતાનમાં બે પુત્રો કૃણાલ અને વિદિત છે. શુક્રવારે બપોરે રથી ૪ વાગ્યાના અરસામાં દિનેશભાઈએ તેમના ૫૪ વર્ષીય પત્ની તૃપ્તિબેનને ઊંઘમાં માથામાં હથોડો મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
અડાજણ: સુરતના અડાજણમાં પતિએ માથામાં હથોડો મારી પત્નીની ઊંઘમાં જ કરી હત્યા - Adajan News