દેત્રોજ રામપુરા: એરપોર્ટ પરથી સોનું ઝડપાયુ , શારજહાથી આવેલી મહિલા પાસેથી સોનું ઝડપાયુ
આજે રવિવારે સાંજે ૭ વાગ્યાની આસપાસ એરપોર્ટ પરથી સોનુ ઝડપાયુ હતુ.જેમાં શારજહાથી આવેલી મહિલાના સ્વેટરમાંથી સોનાની ચેન ઝડપાઈ ૪૯૦.૫૦ ગ્રામ સોનું જપ્ત કર્યુ છે.૮૩ લાખથી વધુનું સોનુ જપ્ત કરાયું.