સિહોર: સિહોર પોલીસની મોટી કાર્યવાહી.. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડિયો જેમાં ગાંજા નું વેચાણ. પોલીસ નું બુલડોઝર
શિહોર પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયેલો જેની અંદર ગાંજાનું વેચાણ થતું હોય સુરકાના દરવાજા પાસે જેમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી ઘટના સ્થળે જઈ તપાસ કરી ત્યાં વેચાણ કરતી જગ્યા પર ગેરકાયદેસર દુકાન અને ઓટલા બનાવેલા નગરપાલિકાના . પીજીવીસીએલ ના સ્ટાફને સાથે રાખી તમામ જગ્યા પર બુલડોઝર ફેરવી દેવામાં આવેલ. પોલીસ દ્વારા એક્શન લેવાતા સામાજિક તત્ત્વોમાં ફફડાટ