લખપત: લખપતના માલદો ગામે પાણીના વાલ બાબતે ખૂની હુમલો: ટાંકો ભરાઈ જતાં વાલ બંધ કરવાનું કહેવા ગયેલા આધેડ પર કુહાડી-ધારીયાથી હુમલો
Lakhpat, Kutch | Nov 10, 2026 કચ્છના લખપત તાલુકાના માલદો ગામે પાણીનો વાલ બંધ કરવાની સામાન્ય બાબતે મામલો બિચકતાં ચાર શખ્સોએ એક આધેડ પર જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે.