દેત્રોજ રામપુરા: ઓઢવ વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કામગીરી કરાઈ
આજે બુધવારે બપોરે ૪ વાગ્યાની આસપાસ ઓઢવ વિસ્તારમાં આરોગ્ય વિભાગની MSU ટીમ દ્વારા VBD સર્વેલન્સ હાથ ધરાયું હતું. વિવિધ CHC/UHC, શાળાઓ, AMC ગાર્ડન, WDS તથા ઝોનલ ઓફિસ ખાતે મચ્છરના ઉત્પત્તિ સ્થળોની તપાસ કરી જરૂરી નિયંત્રણાત્મક કામગીરી કરવામાં આવી હતી.