Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

મજુરા: ઉધના વિસ્તારમાં SMC ના ડંપર ચાલકે મોપેડ ચાલકને અડફેટે લેતા ઘટના સ્થળે મોત

Majura, Surat | Mar 2, 2026
ઉધના વિનાયક નગર નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો,SMC ના ગારબેજ ડંપર ચાલકે મોપેડ ચાલકને અડફેટે લીધો,મોપેડ ચાલકનુ ઘટના સ્થળે જ મોત,સ્થાનિકો રોષ જોવા મળ્યો,ઉધના પોલીસ, પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પોંહચી,ડંપર ચાલકની પાંડેસરા પોલીસે અટકાયત કરી.

MORE NEWS