કેશોદ: કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરી કરનાર ઇસમને મુદ્દા માલ સાથે પકડી પાડતી કેશોદ પોલીસ
કેશોદના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુનાગઢ હાઈવે રોડ ઉપર પાન દેવ સમાજ પાસેથી ટુ વ્હીલર ની ચોરી થઈ હતી જ્યારે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રજાક ટકો ઇસ્માઈલ મહિલાને પોલીસે ચોરી થયેલ બાઈક સાથે પકડી પાડી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી હતી