Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભાવનગર: સ્ટેટ મોનીટરીંગ સેલણી ટીમે બુધેલ નજીકથી એમ્બરગ્રીસ વ્હેલ માછલીની ઉલટી સાથે 4 શખ્સોને ઝડપી પાડ્યા

Bhavnagar, Bhavnagar | Jul 11, 2026
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ભાવનગરમાંથી વહેલ માછલીની ઉલટી એમબરગ્રીસના જથ્થા સાથે 4 શખ્સોને ઝડપી લીધા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળેલી બાતમીના આધારે વરતેજ નજીક રેડ કરી રૂપિયા 4, 30, 60,000 ના એમબરર્ગ્રીસના જથ્થા સાથે 4 શખ્સોને ઝડપી લઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.