દેત્રોજ રામપુરા: સરખેજમાંથી હાઈબ્રીડ ગાંજ સાથે ૪ ઝડપાયા
સરખેજ વિસ્તારમાંથી હાઈબ્રીડ ગાંજા સાથે ચાર યુવકો ઝડપાયા છે. એસ.પી. રિંગ રોડ પરથી સ્કૂટર સવાર બે આરોપીઓની ધરપકડ કરી 31 ગ્રામથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત કરાયો છે. આ જથ્થો અન્ય શખ્સને આપવાનો હતો, ત્યારે સરખેજ પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કડક તપાસ હાથ ધરી છે.