સિહોર: નવરાત્રી ના પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ ખોડીયાર મંદિર ખાતે હજારો ભાવિકોએ માતાજીના દર્શન કર્યા
શિહોરના રાજપરા ખોડીયાર મંદિર સુપ્રસિદ્ધ ખોડીયાર માતાના હજારો ભાવિકોએ દર્શન કર્યા પ્રથમ નવરાત્રીના દિવસે ભક્તોજનો ઉમટી પડ્યા ત્યારે આસપાસ થી ચાલીને આવતા છેલ્લા બે દિવસથી હજારો લોકો આવ્યા ત્યારે તમામ લોકો દ્વારા આજે માતાજીના પ્રથમ નવરાત્રીના દિવસે દર્શન કર્યા હતા. મોડી રાત સુધી માતાજીના દર્શન ની રાહ એ લોકો બેઠા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.