ભાવનગર: ફરિયાદકા ગામના શખ્સે કરોડો રૂપિયાના કરેલા ફ્રોડ મામલે જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતાએ પ્રતિક્રિયા આપી
ભાવનગર શહેર નજીક આવેલા ફરિયાદકા ગામે રહેતા શકશો દ્વારા લોકો સાથે કરોડો રૂપિયાનું ફ્રોડ કર્યું હતું. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. વરતેજ ખાતે ભોગ બનનાર લોકોની મીટીંગ પણ યોજાઇ હતી. સમગ્ર ઘટના મામલે જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતાએ પ્રતિક્રિયા આપી અને લોકો સાથે થયેલી છેતરપિંડી અંગે માહિતી આપી હતી.