સુરત હવે માત્ર ડાયમંડ સિટી નહીં, પરંતુ દેશના આધુનિક મેટ્રો પ્રોજેક્ટનું પણ ઉદાહરણ બની રહ્યું છે! સુરત મેટ્રોમાં દેશના પ્રથમ સ્ટેક્ડ મેટ્રો સ્ટેશન, ડાયમંડ કટ્સથી પ્રેરિત અનોખું ઈન્ટિરિયર અને અત્યાધુનિક એન્જિનિયરિંગ જોવા મળશે. મસ્કતી હોસ્પિટલ અને લાભેશ્વર ખાતે જમીનથી લગભગ 110 ફૂટ ઊંડાઈએ સ્ટેક્ડ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે. સૌથી ખાસ વાત એ છે કે 700 વર્ષથી વધુ જૂના વૃક્ષને બચાવવા મેટ્રોનું અલાઈનમેન્ટ પણ બદલવામાં આવ્યું છે. ટેક્નોલોજી, વિકાસ અને પર્યાવરણના સમન્વય સાથે સુરત મેટ્રો સાથે નવા યુગમાં પ્રવેશી રહ્યું છે.
सूरत अब सिर्फ डायमंड सिटी नहीं, बल्कि देश के आधुनिक मेट्रो प्रोजेक्ट का भी उदाहरण बन रहा है! सूरत मेट्रो में देश का पहला स्टैक्ड मेट्रो स्टेशन, डायमंड कट्स से प्रेरित अनोखा इंटीरियर और अत्याधुनिक इंजीनियरिंग देखने को मिलेगी। मस्कती अस्पताल और लाभेश्वर में जमीन से करीब 110 फीट नीचे स्टैक्ड स्टेशन तैयार किए गए हैं। सबसे ख�
Udhna, Surat | Oct 7, 2026