Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Nsui
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Jabalpur
publicupdategj05
Surat. સરથાણાના શાયોના પ્લાઝાના સ્પામાં દેહવ્યાપારનો પર્દાફાશ AHTU ક્રાઇમ ટીમે યુનિક સ્પામાં દરોડો પાડ્યો સ્પામાંથી 4 મહિલાઓને મુક્ત કરાઈ રોકડ ₹5,800 અને 3 મોબાઇલ સહિત ₹50,800નો મુદ્દામાલ કબજે સંચાલક ફરીદ આલમ સામે ગુનો નોંધાયો મહિલા આરોપી મુક્તિ ઉર્ફે મનીષા દાત્રીયે વોન્ટેડ જાહેર છેલ્લા 6 મહિનાથી દેહવ્યાપાર કરાવાતો હોવાનો પોલીસનો ખુલાસો સમગ્ર તપાસ સરથાણા પોલીસને સોંપાઈ #surat #police #explorepage✨ #instagram
Udhna, Surat
| Oct 7, 2026
#surat
#police
#explorepage✨
#instagram
MORE NEWS
*વાયરલ વીડિયોથી સુરત પોલીસમાં ખળભળાટ!* *વાંઝ ગામ, સચિન-પલસાણા રોડ - ઓવરબ્રિજ નીચે* ખાખીનો રોફ બતાવી વાહનચાલકો પાસેથી 'તોડપાણી' નો કથિત આક્ષેપ! વીડિયોમાં શું દેખાય છે? પોતાને કોન્સ્ટેબલ કહેતો વ્યક્તિ - વ્હાઈટ ફોગ લેમ્પ મામલે રોકે છે "₹10 હજાર દંડ થશે, ગાડી ડિટેઈન કરી દઈશ" કહી દબાણ બાદમાં ₹1 હજારમાં 'સમાધાન' અને રસીદ આપ્યા વિના જવા દીધાનો આક્ષેપ *ગંભીર સવાલો* રસીદ વગર દંડ કેમ? પૈસા તિજોરીમાં જમા થયા કે ખિસ્સામાં? વર્દીમાં દેખાતા લોકો ફરજ પર હતા કે નહીં? વીડિયો વાયરલ થતા વાહનચાલકોમાં રોષ, ઉચ્ચ અધિકારીઓ પાસે નિષ્પક્ષ તપાસની માંગ! તમે આ વીડિયો જોયો? શું કહેશો? #Surat #SuratPolice #ViralVideo #WanzGaam #SachinPalsana
Udhna, Surat | Oct 7, 2026
સુરતમાં ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને નિષ્પક્ષતાની માંગ સાથે યુવા કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ વચ્ચે કાર્યકરોએ ટાયર સળગાવી વિરોધ નોંધાવ્યો, જેના પગલે પોલીસે કેટલાક હોદ્દેદારો અને કાર્યકરોની અટકાયત કરી. યુવા કોંગ્રેસે આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપી.
Udhna, Surat | Oct 7, 2026
ATM ન તૂટ્યું તો ચોરો આખું ATM જ ઉખેડી ગયા! 500 મીટર સુધી ઘસડ્યું, કારમાં નાખીને ફરાર | CCTVમાં કેદ ઝારખંડના દેવઘરમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 😱 ચોરોની એક ટોળકીએ SBIનું ATM તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ મશીન તોડી ન શકતા આખું ATM જ ઉખેડીને લઈ ગયા હોવાની માહિતી છે. મોઢા પર નકાબ પહેરેલા ચોરોએ ગેસ કટરથી ATMને અલગ કર્યું અને દોરડાની મદદથી તેને આશરે 500 મીટર સુધી ઘસડીને લઈ ગયા. ત્યારબાદ ATMને કારમાં ચઢાવીને તેઓ ફરાર થઈ ગયા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસ CCTV ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ કરી રહી છે. સાથે જ ATMમાં કેટલી રોકડ રકમ હતી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. #Jharkhand #Deoghar #ATMRobbery #hotlinenews ATMRobbery ATMChori Deoghar JharkhandNews SBI CCTVFootage CrimeNews BreakingNews ViralNews IndiaNews Deoghar ATM robbery, Jharkhand ATM robbery, SBI ATM theft, ATM chori video, ATM uprooted by thieves, Deoghar crime news, Jharkhand crime news, ATM robbery CCTV, 500 meter ATM theft, SBI ATM
Udhna, Surat | Oct 7, 2026
સુરતમાં અનોખી માટલીઓની ધૂમ! માતાજીના ચહેરા અને જરદોશી વર્કથી સજેલી માટલીઓની દેશ-વિદેશમાં ડિમાન્ડ માતાજીના ગરબા માટે સુરતમાં ખાસ પ્રકારની અનોખી માટલીઓ તૈયાર કરવામાં આવી રહી છે. માટલી ઉપર માતાજીના વિવિધ સ્વરૂપના ચહેરાઓ કંડારવામાં આવે છે અને અદ્ભુત શણગાર તથા જરદોશી વર્કથી તેને આકર્ષક બનાવવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ માટલીઓની દેશ-વિદેશમાં પણ ભારે ડિમાન્ડ હોવાનું જાણવા મળી રહ્યું છે. માતાજીના ફોટા અને જરદોશી વર્કવાળી માટલીઓ લોકોમાં ખાસ પસંદ બની રહી છે. નવરાત્રી બાદ પણ આ માટલીઓનો સુંદર ઉપયોગ કરવામાં આવે છે. ગરબાના વિસર્જન પછી આ જ માટલીઓમાંથી પક્ષીઓ માટેના માળા બનાવવામાં આવે છે. #Surat #SuratBreaking #Navratri #Garba #Matli Mataji Navratri2026 GujaratNews SuratNews GarbaMatli SuratBreaking SuratNews Navratri2026 Navratri Garba Mataji Matli GarbaMatli GujaratNews Surat Surat Navratri, Surat Garba, Surat Matli, Navratri Matli, Mataji Matli, Gujarat Navratri 2026, Surat breaking news, Surat latest news, Garba Matli demand, Mataji face Matli, Zardosi work Matli, માટલી, નવરાત્રી મ
Udhna, Surat | Oct 7, 2026
“આ કેસ પર જ ફિલ્મ બનાવી રહ્યો છું!” કોર્ટરૂમમાં રાજપાલ યાદવની કોમેડી! CJIએ કહ્યું .... #RajpalYadav #RajpalYadavViral #CJI #SupremeCourt #16Sawan કોર્ટરૂમમાં અભિનેતા રાજપાલ યાદવની રમૂજી વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. 😂 રાજપાલ યાદવે પોતાના કેસનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ₹5 કરોડના મામલાને કારણે તેમને ₹22 કરોડનું નુકસાન વેઠવું પડ્યું અને 16 વર્ષ સુધી તેમની બ્રાન્ડ ઈમેજને અસર થઈ. આ દરમિયાન CJI સૂર્ય કાંતે તેમને મજાકિયા અંદાજમાં કહ્યું કે “એક સારી ફિલ્મ બનાવો અને લોકોનું મનોરંજન કરો.” જવાબમાં રાજપાલ યાદવે કહ્યું કે તેઓ આ જ કેસ પર આધારિત ફિલ્મ બનાવી રહ્યા છે, જેનું નામ **‘16 સાવન’** રાખ્યું છે. 🤣 કોર્ટરૂમની આ હળવી-ફુલકી વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. RajpalYadav RajpalYadavViral CJI SupremeCourt 16Sawan Courtroom ViralVideo Bollywood Trending IndiaNews Rajpal Yadav, Rajpal Yadav court, Rajpal Yadav CJI, Rajpal Yadav viral video, Rajpal Yadav 16 Sawan, 16 Sawan movie, CJI Surya Kant, Supreme Court Rajp
Udhna, Surat | Oct 7, 2026
સુરત સરથાણામાં સ્પા પર AHTUનો દરોડો! 4 મહિલાઓને મુક્ત કરાઈ, સંચાલક ઝડપાયો; માલિક વોન્ટેડ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા શાયોના પ્લાઝાના યુનિક સ્પામાં AHTU દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 🚨 પોલીસના જણાવ્યા મુજબ, સ્પાની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતીના આધારે AHTUએ દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન **4 ભારતીય મહિલાઓને મુક્ત કરાવવામાં આવી** હોવાનું સામે આવ્યું છે. આ મામલે સ્પા સંચાલક **ફરીદ આલમની ધરપકડ** કરવામાં આવી છે, જ્યારે સ્પા માલિક **મનીષા દાત્રીયે વોન્ટેડ** હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલી રહી છે. #Surat #SuratNews #SuratBreaking #AHTU #SuratPolice Sarthana SpaRaid GujaratNews BreakingNews SuratBreaking SuratNews AHTU SuratPolice Sarthana SpaRaid GujaratNews SuratCrime BreakingNews Surat Surat AHTU raid, Surat spa raid, Sarthana spa raid, Shayon Plaza Surat, Unique Spa Surat, Surat police news, AHTU Surat, Surat breaking news, Surat crime news, spa raid Surat, Farid Alam Surat, Manisha Datriye, સુરત AHTU, સરથાણા સ્પા રેડ, સુરત બ્રેકિંગ, સ્પા પર દરોડો, સુરત પોલીસ કાર્યવાહી
Udhna, Surat | Oct 7, 2026
સુરત એરપોર્ટ પર પાર્કિંગ ફી અને વધારાના ચાર્જને લઈને મોટો વિવાદ! વાહનચાલકો અને કોન્ટ્રાક્ટર વચ્ચે ઉગ્ર બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ. ₹30ની ફી બાદ વધારાના ચાર્જ વસૂલાતના આક્ષેપોથી મુસાફરોમાં રોષ. પાર્કિંગ વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલો. #SuratAirport #SuratNews #ParkingIssue #SuratBreaking #GujaratNews
Udhna, Surat | Oct 7, 2026
સુરતમાં મહેસૂલી કર્મચારીઓની આરપારની લડાઈ! 500 કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ, દાખલા-સર્ટિફિકેટની કામગીરી ઠપ સુરતમાં આજથી મહેસૂલી કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી છે. 🚨 નાયબ મામલતદાર, તલાટી સહિત અંદાજે 500 જેટલા કર્મચારીઓએ પેન ડાઉન કરી પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. સરકાર સાથેની વાટાઘાટો નિષ્ફળ જતા કર્મચારીઓએ આ નિર્ણય લીધો હોવાનું જણાવાયું છે. હડતાળને કારણે સુરત કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીઓની કામગીરી પર અસર થવાની શક્યતા છે. ખાસ કરીને આવક, જાતિ, નોન-ક્રિમિલેયર સહિતના વિવિધ દાખલા અને સર્ટિફિકેટની કામગીરી પ્રભાવિત થઈ શકે છે. #Surat #SuratNews #RevenueEmployees #Strike #GujaratNews SuratNews SuratBreaking GujaratNews GujaratBreaking RevenueEmployees MahesuliKarmachari Strike PenDown Surat BreakingNews Surat news, Surat breaking news, Gujarat news, Gujarat breaking, Surat revenue employees strike, મહેસૂલી કર્મચારીઓ હડતાળ, સુરત મહેસૂલી કર્મચારી, Surat collector office, Surat maml
Udhna, Surat | Oct 7, 2026
સુરતમાં યુવા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન! જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ, કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત પ્રદર્શન દરમિયાન યુવા કોંગ્રેસના કાર્યકરોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી હતી. વિરોધ દરમિયાન કાર્યકરોએ ટાયર સળગાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો, ત્યારબાદ પોલીસે યુવા કોંગ્રેસના કેટલાક હોદ્દેદારો અને કાર્યકરોની અટકાયત કરી હતી. સુરત શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ મેહુલ દેસાઈએ ચૂંટણી પ્રક્રિયા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હોવાનો દાવો કર્યો અને ચૂંટણી પંચની નિષ્પક્ષતા તથા વિશ્વસનીયતા અંગે જવાબદારી નક્કી કરવાની માંગ કરી. #suratnews #gujaratnews #congress #latestnews Surat Youth Congress protest, Surat Congress protest, Surat election protest, Gyanesh Kumar resignation, Election Commission protest, Surat political news, Gujarat political
Udhna, Surat | Oct 7, 2026