દેત્રોજ રામપુરા: કુબેરનગરમાં મહિલાના આપઘાત મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
આજે શુક્રવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ કુબેરનગરમાં મહિલાના આપઘાત મામલે સરદારનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.જેમાં કુબેરનગરમાં મહિલાએ તેના પ્રેમીના ત્રાસથી આપઘાત કરી લીધો હતો.જેના મામલે પરિવારને જાણ થતા ફરિયાદ નોંધાવી છે.