સિહોર: શિહોર તાલુકા ક્ષત્રીય રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમીની ભવ્ય ઉજવણી ભાવનગર સ્ટેટ યુવરાજ સાહેબ ઉપસ્થિત
શિહોર તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમી પર્વની ભવ્ય ઉજવણીશિહોર તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પરંપરાગત રીતે વિજયાદશમી (દશેરા) ના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે વિશેષ ઉપસ્થિતિ તરીકે ભાવનગર સ્ટેટના યુવરાજ સાહેબશ્રીજયવીરરાજસિંહજી ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં રાજવી શાન અને ગરિમા જોવા મળી હતી.પરંપરા મુજબ સવારે શિહોર દરબાર ગઢ ખાતેથી ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો દ્વારા શોભાયાત્રા