આણંદ: કરમસદના શિવધામ એપાર્ટમેન્ટ ખાતેથી નેચર હેલ્થ ફાઉન્ડેશનના ધર્મેન્દ્ર પરમાર દ્વારા ધામણ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
Anand, Anand | Jan 18, 2026 કરમસદ આણંદ મહાનગરપાલિકાના કરમસદના શિવધામ ટેનામેન્ટ ખાતે આજે બપોરે અઢી વાગ્યાના અરસામાં સાપ જોવા મળ્યો હતો જેને લઇ સોસાયટીના રહીશો દ્વારા નેચર હેલ્પ ફાઉન્ડેશન વિદ્યાનગરનો સંપર્ક કર્યો હતો નેચર હેલ્થ ફાઉન્ડેશન ના ધર્મેન્દ્ર પરમાર દ્વારા ટેનામેન્ટ ખાતે સાપના રેસ્ક્યુ માટે મોકલી આપવામાં હતા ધર્મેન્દ્ર ધર્મેન્દ્ર પરમાર દ્વારા આ ધમણ સાપનું રેસ્ક્યુ કરી તેને માનવ વસ્તીથી દૂર જંગલ વિસ્તારમાં સહી સલામત મુક્ત કરવામાં આવ્યો હતો