સિહોર: શિહોર નગરપાલિકાની સામાન્ય સભા માં હંગામો. વિરોધ પક્ષ દ્વારા એજન્ડા ફાડવામાં આવ્યો
સિહોર ન.પા. જનરલ સભામાં હંગામો: વિપક્ષે એજન્ડા ફાડી કર્યો વિરોધસિહોર નગરપાલિકાની આજે મળેલી સાધારણ સભામાં વિપક્ષ દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.વિપક્ષના સભ્યોએ પ્રોસીડીંગની નકલો મોડી આપી અભ્યાસ કરવા દેવામાં ન આવ્યો હોવાનો આક્ષેપ લગાવી એજન્ડા ફાડીને વિરોધ નોંધાવ્યો હતો. બહુમતીના જોરે તમામ ઠરાવોને બહાલી આપવામાં આવી રહી છે અને મેલી મુરાદ હોવાના આક્ષેપો કર્યા હતા.ભાજપની બહુમતી હોવાથી તમામ મુદ્દાઓને બહાલી આપી દેવામાં આવી હતી. આ મામલે