Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

મજુરા: રીંગરોડ ખાતે આવેલા અભિષેક ટેક્સટાઇલ માર્કેટનો વિડિઓ વાયરલ, ફાગોત્સવ દરમ્યાન યુવતીઓ બોલાવી ડાન્સ કર્યો

Majura, Surat | Mar 3, 2026
સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં ફાગોત્સવના નામે આયોજિત એક કાર્યક્રમ વિવાદોમાં સપડાયો છે,સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયોમાં ફાગોત્સવ દરમિયાન ખરાબ ડાન્સ થતો જોવા મળ્યો હતો જેની ભારે ચર્ચા જોવા મળી રહી છે,ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ દ્વારા આયોજિત ફાગોત્સવમાં બહારથી યુવતીઓને બોલાવવામાં આવી હતી અને તેમની સાથે નાચતા-નાચતા અશ્લીલ હરકતો પણ કરી હતી,આ ઘટનાને ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન એટલે ફોસ્ટા પ્રમુખ દ્વારા નીંદનિય ગણાવી

MORE NEWS

મજુરા: રીંગરોડ ખાતે આવેલા અભિષેક ટેક્સટાઇલ માર્કેટનો વિડિઓ વાયરલ, ફાગોત્સવ દરમ્યાન યુવતીઓ બોલાવી ડાન્સ કર્યો - Majura News